અંડર 18 હોકી : ભારતીય ટીમ એશિયા કપ સેમીફાઈનલમાં

મંગળવાર, 20 સપ્ટેમ્બર 2011 (17:58 IST)
હોકીમાં ભારતીય ટીમ વર્તમાન દિવસોમાં દેશનો ઝંડો લહેરાવ્યો છે.

છોકરીઓના અંડર 18 હરીફાઈમાં ભારતીય ટીમ સેમી ફાઈનલમાં પ્રવેશ કરી ચુકી છે.

બેંકોકમાં રમાયેલ હરીફાઈમાં ભારતીય ટીમ એ ચીનને 4-2થી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી. આ જીતની સાથે જ ભારતીય ટીમએ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો.

વેબદુનિયા પર વાંચો