સેંસેક્સમાં 45 અંકોનો ઘટાડો, રૂપિયો પણ નબળો

સોમવાર, 20 જાન્યુઆરી 2014 (12:27 IST)
.
 
P.R
એશિયાઈ બજારોના નબળા વલણ અને છુટક વેપારીઓના ફંડોની વારંવાર વેચવાલીથી દેશનો શેર બજાર સોમવારે શરૂઆતના વેપારમાં ઘટાડા સાથે ખુલ્યો. બીજી બાજુ અંતર બેંક વિદેશી મુદ્રા બજારમા રૂપિયો ડોલરની સામે કમજોર થઈને ખુલ્યો. 30 શેર પર આધારિત મમુંબઈ શેર બજારનો સેંસેક્સ 0.21 ટકા મતલબ 45.12 અંક ગબડીને 21,018.47ના સ્તર પર પહોંચી ગયો. સેંસેક્સ છેલ્લા બે સત્રમાં લગભગ 226 અંકનો ઘટાડો નોંધાવ્યો હતો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 0.16 મતલબ 0.75 અંક ગબડીને 6,251.90 પર પહોંચી ગયો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર