×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
શેર બજારમાં તેજી, સેન્સેક્સ 21 હજાર પાર
બુધવાર, 30 ઑક્ટોબર 2013 (16:43 IST)
:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે નિફ્ટી એક્સપાયરીનાં દિવસે માર્કેટમાં જોશ દેખાયો. અને સેન્સેક્સ અત્યારસુધીનાં સર્વોચ્ચ લેવલે બંધ આવ્યો. સેન્સેક્સ 105 પોઇન્ટ વધીને 21034 અને નિફ્ટી 31 પોઇન્ટ વધીને 6252નાં લેવલે બંધ આવ્યો.
માર્કેટમાં આજે હેલ્થકેર, એફએમસીજી, ટેકનોલોજી, પાવર, રિયલ્ટી, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ સ્ટોકમાં તેજી નોંધાઇ. જ્યારે કેપિટલ ગુડ્ઝ, બેંક, મેટલ, ઑઇલએન્ડગેસ સ્ટોકમાં વેચવાલી હતી.
હેવીવેઇટ સ્ટોકમાં ડૉ.રેડ્ડીઝ, બીપીસીએલ, હિંદાલ્કો, ઇન્ડસઇન્ડ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ઑટો, ભેલ, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, એચયૂએલનાં સ્ટોકમાં 1 થી 4 ટકાની તેજી હતી.
જ્યારે એક્સિસ બેંક, વિપ્રો, બેંક ઑફ બરોડા, અંબુજા સિમેન્ટ, એસબીઆઇ, એચડીએફસી બેંક, સેસા સ્ટરલાઇટ, ડીએલએફનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો હતો.
બીજા ત્રિમાસિકગાળાનાં પરિણામ સારા રહેવાન અપેક્ષા ભારતી એરટેલનાં સ્ટોકમાં 5 ટકાની તેજી હતી. એનટીપીસીનાં પરિણામો બાદ સ્ટોક 1 ટકા વધ્યો હતો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે
Doctor's Day 2025 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે
GST દિવસ 2025 - ભારતમાં GST શુ છે ? જાણો તેના પ્રકાર
વરસાદમાં ડાયાબિટીસના દર્દીઓને થઈ શકે છે આ સમસ્યાઓ, બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે રાખો આ સાવધાની
ખાંડ અને મેંદો વગર! ઘરે સ્વસ્થ પેનકેક બનાવો અને તમારા બાળકોને ખવડાવો, તમારે ફક્ત બટાકાની જરૂર છે... આ રહી રેસીપી
નવીનતમ
Shillong tourist places- તળાવોના શહેર શિલોંગના આ સુંદર સ્થળો છે, તમારે પણ આ ઉનાળામાં મુલાકાત લેવાનો આનંદ માણવો જોઈએ.
ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ
Shefali Jariwala Death: શું 10 મહિના પહેલા શેફાલી જરીવાલાના મૃત્યુનો કોઈ સંકેત મળ્યો હતો? આ વીડિયોએ હંગામો મચાવ્યો હતો
ઘરે જ મળી હતી શેફાલી જરીવાલાની ડેડ બોડી, પોલીસ અને વોચમેનનુ નિવેદન આવ્યુ સામે, પોસ્ટમોર્ટમમા ખબર પડશે મોતનુ કારણ
'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલા એ 42 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન
એપમાં જુઓ
x