જાણો- જો તમને સેક્સ સંબંધી Dream આવે છે તો શું છે તેનો મતલબ
સોમવાર, 26 જૂન 2017 (20:42 IST)
હમેશા અમે સપનામાં પોતાને આપના એક્સની સાથે, કોઈ અજનવીની સાથે, પરિવારના કોઈ સભ્યની સાથે, આપણા જ સેક્સના કોઈ માણસની સાથે સેક્સ કરતા જુએ છે.
ક્યારે કયારે અમે ઉત્તેજિત અવસ્થામાં ઉઠે છે અને ક્યારે ક્યારે અમે ઉઠે છે, બ્રશ કરે છે, નહાવે છે અને એ સપના જેટલું જલ્દી હોઈ શકે તેને ભૂલવાની કોશિશ કરે છે. પણ આ સપના કઈ તરફ ઈશારો કરે છે? એવું કહેવાય છે કે સેક્સથી સંબંધિત સપના વાસ્તવમાં સેક્સ વિશે નહી હોય પણ આ તમારા વ્યકતિત્વના કોઈ બીજા પહલૂની તરફ ઈશારો કરે છે.
1. અજનબી સાથે સેક્સ
2. વગર ચેહરાના માણસ સાથે સેક્સ
3. પોતાનું બળાત્કાર થતા જોવું
4. તમારા એક્સ સાથે સેક્સ કરતા જોવું
5. ઈંસ્ટેંટ( કોટુંબિક વ્યાભિચાર)
6. જેનાથી તમે નફરત કરો છો
7. દગાબાજા માણસ સાથે સેક્સ
8. કોઈ ખાસ જગ્યા પર સેકસ
9. અદભુત
અજનબી સાથે સેક્સ- જ્યારે તમે કોઈ અજનબી સાથે સેક્સ કરતા જુઓ છો અને એ વિપરીત લિંગનો છે તો તમે એ માણસની સ્થિતિ યાદ રાખવી જોઈએ. એ તમારી અંદરની ઉર્જાનો પ્રતીક હોય છે. માની લો કે તમે એક મહિલા છો અને તમે જુઓ છો કે તમે કોઈ એવી અજનબી માણસ સાથે સેક્સ કરી રહ્યા છો જે બહુ નમ્ર છે . તેનું અર્થ છે કે તમારું વ્યક્તિત્વનો પુરૂષાત્મક પહલૂ નબળું થઈ ગયું છે અને તમે તેને સુધારવાની જરૂર છે. જો એ માણસ મજબૂત અને બોલ્દ છે તો તેનું અર્થ છે કે તમારું વ્યકતિગતમાં પુરૂષ અને સ્ત્રા ઉર્જાનો સંતુલન સમાન છે અને આ સપના તમારા વિકાસની તરફ ઈશરો કરે છે.webdunia gujarati વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe કરો નવી ન્યૂજ અને video માટે
વગર ચેહરા જોઈ કોઈ માણસ સાથે સેક્સ કરવાનું અર્થ છે કે તમે કોઈ યોગ્ય માણસની રાહ જોઈ રહ્યા છો જે અત્યાર સુધી તમારા જીવનમાં આવ્યું નથી. પણ તેનું અર્થ છે કે તમે જીવનના અજીવ પહલૂને સમજવાની કોશિશ કરી રહ્યા છો. તેનું આ અર્થ છે કે તમે નિરોધક અને સ્વીકારાત્મક બનવા ઈચ્છો છો.
3. બળાત્કારનો સપનો બહુ ડરાવનો હોય છે. અને તેનાથી તમે રાતમાં જ પરસેવું આવી શકે છે અને ગભરાવીને ઉઠી શકો છો. અહી અમે તમને તે લોકોની વાત કરી રહ્યા છે જેની સાથે અસલ જીવનમમાં ક્યારે બળાત્કાર નહી થયું. આ રીતના સપનામાં મૂળ રૂપથી આ વાત પ્રદસ્ર્શિત કરે છે કે તમારી આસપાસ જે ચાલી રહ્યું છે તેનાથી તમે પોતાને શક્તિહીન અનુભવ કરી રહ્યા છો. આ તમારા કામનું દબાણ પણ થઈ શકે છે. કે એવા બાળકનો આવવું જે તમે આવવા દેવા નથી ઈચ્છ્તા કે પારિવારિક કે સામાજિક દબાણ. આ સપનાનું ડર અપમાન,નિર્બળતા અને નિરાશાની તરફ ઈશારો કરે છે.
તમારા એક્સ સાથે સેક્સ કરતા જોવું - સપનામાં પોતાની એક્સ સાથે સેક્સ કરતા જોવું આ બહુ સામાન્ય સપનો છે એનું અર્થ છે કે તમે તે માણસને મિસ કરી રહ્યા છો. અમે હમેશા અમારા વર્તમાનથી પૂર્વ સંબંધ વિશે વિચાર કરીએ છે. તમારા એક્સ સાથે કરેલ સેક્સ અનુભવને ઓળખવાનું પ્રયત્ન કરો છો કે સેક્સના સમયે તેને અનુભવ કરો છો.
બળાત્કારની રીતે જો તમે વાસ્તવિક જીવનમાં પણ બળાત્કારના શિકાર થયા છો. જેને તમે ભૂલી નહી શકી રહ્યા . તો તમને ડાકટરની સલાહ લેવી જોઈએ. જો તમે તમારા માતા-પિતા સાથે સેકસ કરતા જુઓ છોતો એ તમારા માતાકે પિતા બનવાના સંકેત છે.
6. જેનાથી તમે નફરત કરો છો
જેનાથી તમે નફરત કરો છો તેની સાથે સેક્સ કરતા જુઓ તો તેનું અર્થ છે કે તમે ઈચ્છો કે અવસર શોધી રહ્યા છો કે તમે એવી જગ્યા મળો જ્યાં બસ તમે બન્ને જ હો. તમે તેમની સુંદરતાથી પ્રભાવિત થયા છો.
દગા આપનાર સાથે તો એ તેનું અર્થ છે કે તમે પોતાને દોષી માની રહી છો અને આ અસુરક્ષાના સંકેત છે