ચેતવણી! પેંટના ખિસ્સામાં મોબાઈલ રાખો છો તો આ જરૂર વાંચો....

બુધવાર, 20 જુલાઈ 2016 (16:06 IST)
ચેતવણી! પેંટના ખિસ્સામાં મોબાઈલ રાખો છો તો આ જરૂર વાંચો.... 
 
વધતી ટેકનીક અને મોબાઈલ ફોસના ઉપયોગથી સ્વાસ્થય પર ઘણા ખતરાઓ સામે આવી રહ્યા છે. બ્રિટિશ ફર્ટિલિટી એક્સપર્ટએ એક સ્ટડીમાં પુરૂષોને મોબાઈલની ટેવ મૂકવાની સલાહ આપી છે. ફર્ટિલિટી એક્સપર્ટએ ચેતવની આપી કે જે માણસ એક દિવસમાં ઓછામાં ઓછા એક કલાક પણ મોબાઈલ ફોનનું ઉપયોગ કરી રહ્યા છે તો એમનું સ્પર્મ નષ્ટ થઈ રહ્યું છે અને સ્તરમાં પણ ગિરાવટ આવી રહી છે. એક નવી સ્ટડી મુઅજબ જો તમે મોબાઈલ અંડકોષ કે કમર નીચી રાખો છ્પ તો તમારું સ્પર્મ (sperm) લેવલ માં આટલી ગિરાવટ આવશે કે કલ્પના પણ નહી કરી શકો છો. 
 
આ સ્ટડીમાં ઉચ્ચસ્તરીય વિશેષગ્યોની ટીમ શામેળ હતી. એને એમની સ્ટડીમાં મેળ્વ્યું કે જે પુરૂષ મોબાઈલની ટેવમાં એક્ટિવ સ્વિમિંગ સ્પર્મ અને એમની ક્વાલિટી બન્નેમાં ભારે ગિરાવટ આવી છે. અમે લોકોનું માનવું છે કે એમનું કારણ ફોન અને એમની ઈલ્ક્ટ્રોમેગ્નેટિક એક્ટીવિટીના કારણે સ્પર્મ પ્રભાવિત થઈ રહ્યું છે. આ સ્ટડી ટીમમાં જણાવ્યું કે 100 થી વધારે પુરૂષ એક વર્ષમાં ફર્ટિલિટી કિલ્નિક પહોંચી રહ્યા છે.  
 
પશ્ચિમના દેશોમાંસ સ્પર્મની ક્વાલિટી બહુ પ્રભાવિત થઈ રહી છે. એવું કહેવાય છે કે 40 પર્સેંટ કપલ્સને ગર્ભધારણ કરવામાં મુશેકેલીનું સામનો કરવું પડી રહ્યું છે. 
સેંટ જોર્જ હોસ્પીટલ લંદનના પ્રોફેસર ગિડિસ ગ્રાંજિસકસએ કહ્યું " પુરૂષોને મોબાઈલની ટેવથી  બહાર કાઢવાની જરૂર છે. એ મોબાઈલના ચક્કરમાં મુખ્ય વસ્તુ ખોવાઈ રહ્યા છે . જો તમે સૉફિસ સૂટ પહેરીને જાઓ છો અને મોબાઈલ ઉપર વાળા ખિસ્સામાં રાખો છો તો તમારું સ્પર્મ સુરક્ષિત રહી શકે છે. એની સાથે જ તમે મોબાઈલ સૂતા સમયે બેડ પર ન રાખવું. કેટલાક લોકો મોબાઈલ સૂતા સમયે પાયજામા કે શાર્ટસના ખિસ્સામાં રાખે છે. શું સાચે મોબાઈલ તમારા માટે આટલું જરૂરી છે. 
 
આ ચેતવણી રીતે છે કે તમે તમારી ટેવ બદલી નાખો. એવું નહી કરશો તો પિતા બનવું અશક્ય થઈ જશે. 
 
વેબદુનિયા પર વાંચો