સેક્સની આ સમસ્યાના સમાધાન માટે છે અસરકારક ટીપ્સ

ગુરુવાર, 29 જૂન 2017 (20:40 IST)
સેક્સ જીવનનું આનંદ મોડે સુધી લેવા માટે અમે તમને કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે. તેના પર થોડું ધ્યાન તમારા જીવનમાં ખુશહાલી લાવી શકે છે. દરેક દંપતિના મનમાં એક જ સવાલ ઉભો થાય છે કે  કેવી રીતે સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય સુધી લઈ શકાય.  પણ આ સવાલનો  જવાબ તમારા પર જ નિર્ભર કરે છે. કે તમે કેટલી સમય સુધી સેક્સ ક્રિયાનો આનંદ ઉઠાવી શકો છો. 
આ સવાલ પોર્ન જોવાના કારણે મનમાં આવે છે. પણ સત્ય એ  છે કે સામાન્ય રૂપે  પ્રેમ સંબંધ પૂર્ણ રૂપથી સ્થાપિત કરવામાં 30 મિનિટનો  સમય લાગે છે. આ બધા માટે સમાન ન પણ હોઈ શકે , થોડો  સમય ઓછોવત્તા  પણ થઈ શકે છે. જો તમે  પ્રેમ સંબંધ સ્થાપિત કરવા માટે 3 મિનિટથી વધુ ઉત્તેજિત નથી  રહી શકતા તો એનો અર્થ છે કે તમને કોઈ શારીરિક કે સેક્સ સંબંધી સમસ્યા છે. આ સમસ્યાઓથી રાહ્ત મેળવા માટે  તમે આ વાતો પર ધ્યાન આપી શકો છો. જે તમને લાંબા સમય સુધી સેક્સ ક્રિયા કરવામાં સહાયતા કરશે.

                                                                                      આગળ વાંચો    શું કરવું....... 

1. વધારે માત્રામાં શાક અને ફળનું સેવન - અભ્યાસ જણાવે છે કે માંસાહારી સેવન કરતા પુરૂષો  કરતા શાકાહારી સેવન કરતા પુરૂષ લાંબા અમય સુધી સેક્સ ક્રિયાના આનંદ મેળવે છે. કારણ કે ફળ અને શાકભાજીના સેવન કરવાથી તેમને જવ પૌષ્ટિકતા મળે છે એ સેક્સ ક્રિયાને કરવામાં તાકાત અને ઉર્જા આપવામાં સહાયતા કરે છે. 


આગળ વાંચો 7 પ્રાકૃતિક આહાર વિશે.... જે સેક્સ પાવર વધારે છે .........

* પ્રેમ સંબંધ સ્થાપિત કરતા પહેલા કેળા ખાવાથી તમે સેક્સનો  આનંદ વધારે લઈ શકો છો. 
* આમળાના રસનું  નિયમિત સેવન કરવાથી વીર્ય (sperm)ની ક્ષમતા વધારવાની સાથે સાથે સેક્સનો  આનંદ લેવામાં મદદ મળે છે. . 

સંભોગ- (intercourse)કરતા પહેલા સ્ટ્રોબેરી ખાવાથી તમે લાંબાસ સમય સુધી સેક્સ ક્રિયા કરી  છો.
પ્રોસેસ્ડ શુગર ન ખાવું- પ્રોસેસ્ડ શુગર તમારા સેક્સ કરવાની ક્ષમતાને ઘટાડે છે. 

* ધુમ્રપાન ન કરો- વધારે માત્રામાં ધુમ્રપાન કરવાથી તમારા સ્વાસ્થયને હાનિ પહોંચે છે અને સાથે સાથે લિંગમાં લોહીના પ્રવાહ ઘટે છે. 
* શરાબનું સેવન ન કરવું- એનાથી મનસિક સંતુલન બગડે છે. અને સેક્સ જીવન પ્રભાવિત થાય છે. 
 

ફોરપ્લે પર ધ્યાન આપો- આ કરવાથી તમે તમારા પાર્ટંનરને ખુશ કરી એને ચરમ સુધી પહોંચાડવા માટે લાંબા સમય સુધી સેક્સનો આનંદ ઉઠાવી શકો છો.  

વેબદુનિયા પર વાંચો