જાણો શા માટે આ માણસે તેમના પ્રાઈવેટ પાર્ટમાં નાખી 15 સોય અને કર્યું આવું

ગુરુવાર, 29 જૂન 2017 (17:15 IST)
Sexual fantasy પૂરી કરવા માણસ કઈ પણ કરી શકે છે. આવું જ એક બનાવ ચીનમાં સામે આવ્યું છે. અહીં એક 35 વર્ષીય માણસએ તે સમય હોસ્પીટલકમાં દાખલ કરાવ્યું જ્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવું થયું. અને મૂત્ર કરતા સમયે લોહી નિકળ્યું. ત્યારે એ હોસ્પીટલ પહોંચ્યું અને તે વિશે ડાકટરે જણાવ્યું. 
ત્યારે ડાકટરિએ તેનો ઑપરેશન કર્યું અને ખૂબ મુશ્કેલથી સોયને બહાર કાઢ્યું. જાણકારી મુજબ આશરે એક વર્ષ પહેલાથી એ તેમના પ્રાઈવેટ પાર્ટમાં સોય નાખી રહ્યું હતું. અને તેમના પ્રાઈવેટ પાર્ટમાં 15 સોય નાખી હતી. આ બાબત ત્યારે સામે આવી જ્યારે મીડિયામાં ખબર છાપી. ડાકટરો એ ઑપરેશાન કરીને દોઢ કલાકની સખ્ત મેહનત પછી સોયને કાઢ્યું. ડાકટરે જણાવ્યું જે સોય પ્રાઈવેટ પાર્ટના સૌથી નાના ભાગથી કાઢી. 
 
ડાકટરએ કહ્યું કે ચરમ યૌન સેક્સ ની સંતુષ્ટિની સીમા બહુ વધારે હોય છે. એવા લોકો તે માટે કોઈ પણ હદ પાર કરી નાખે છે. આ બાબતમાં પણ યુવકે આવું કર્યું. યૌન સંતુષ્ટિ માટે તેને  ખતરનાક રસ્તો અજમાવ્યું. 
 

વેબદુનિયા પર વાંચો