આવા લોકો સાથે Sex કરતા પહેલા 10 વાર વિચારી લો

મંગળવાર, 15 મે 2018 (18:45 IST)
જ્યારે તમે રિલેશનમાં છો તો ફિજિકલી તમારા પાર્ટનરથી અટ્રેક્ટ પણ થાઓ છો. દરેક કપ્લ્સના વચ્ચે ઈંટીમેસી એક નેચરલ વાત છે. તમારા પાર્ટનર સાથે sexual ઇંવોલવ હોવું કોઈ ખરાબ વાત નથી પણ તમે કોની સાથે ઈંવોલ થઈ રહ્યા છો આ વસ્તુ માટે સાવધાન હોવું બહુ જરૂરી છે.  આજે આ આટિકલમાં અમે તમને જણાવી રહ્યા છે તમને કેવી લોકો સાથે ઈંટીમેટ નહી હોવું જોઈએ. 
1. જે તમારાથી સેક્સ ઈચ્છે છે 
આવા લોકો સીધા વાત નહી કરતા પણ જ્યારે વાત સેક્સની આવે છે તો દુનિતા ભરનો પ્રેમ ઉભરી આવે છે. અચાનક એ તમારા પર મેહરબાન થઈ જાય છે.પણ આ મેહરબાની પણ સેક્સ પછી ગુમ થઈ જાય છે. તેથી આવા લોકોથી દૂર રહેવું. 
 
આ માત્ર તમને ફિજિકલી અબ્યૂજ કરી રહ્યા છે. તમારું ફિજીકલ યૂજ કરી રહ્યા છે. 
2. જે લોકો સોશલી તમારીથી જુદા રીતે રજૂ કરે છે 
એવા લોકો સાથે કો તમે સેક્સ કરો છો તો આ લોકો તમારું વધારે ફાયદો ઉઠાવશે. તેમના માટે તમે એક રીતના ઈજી ગોઈંગ થઈ જશો. એ તમને ક્યારે પણ ઈમોશનલી મૂર્સ બનાવીને તમારો ફાયદો ઉઠાવી શકે છે. તેથી આવા લોકોથી બચીને રહેવું. 
 
3. જેના વિશે કઈ પણ નહી ઓળખતી હોય 
એ કહે તો છે એ તમને પસંદ કરે છે પણ ક્યારે પણ તમને કઈ પણ ખુલીને નહી જણાવે. એ સીધો બોલી દે છે કે જૂની વાત નહી કરો આવા લોકોને તમારી સેક્સલાઈફનો ભાગ ન બનાવો. ઘણી વાર તો એ બદ્લો લેવા માટે પણ સેક્સ કરે છે. પણ તમે કોઈ રમકડું નથી. 
4.  જે બિજી હોવાનું બહાનું કરે છે
એવા લોકો તમે વિશ્વાસ અપાવે છે કે તેમની લાઈફમાં કઈ પણ સારું નથી તેથી એ યોગ્ય વહવહાર નહી કરી રહ્યા પણ આ તમારી કેયર પણ બહુ કરે છે અને તમને સમજાવે છે કે બધું ઠીક થઈ જશે પણ સમય લાગશે. આવા લોકો કઈ પણ ઠીક કરવા નહી પણ તમારી લાઈફ ખરાબ કરવા માટે આવે છે. 
5. જે બીજા સાથે પણ સેકસુઅલ એક્ટિવેટ હોય 
જ્યારે તમે જાણો છો કે ઘણા એમના STDS હોય છે પછી પોતાની સાથે ટાઈમપાસ ન કરવું. 
6. જે કઈ સાંભળવું પસંદ નથી કરતા 
એ લોકો છે જે તમારા ના સાંભળતાના પક્ષમાં નથી જો તમે ના પાડો તો એને ગુસ્સો આવી જાય છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર