કામમાં સારી રીતે પરફોર્મ કરવા કરી લો થોડું સેક્સ

ગુરુવાર, 16 માર્ચ 2017 (18:11 IST)
પુરૂષ હોય કે મહિલા- દરેક કોઈ માટે વર્કપ્લેસ પર ખુશીથી કામ કરવું ખૂબ મહત્વનો છે. તેનાથી તેમની પ્રોડકટિવિટી વધે છે અને એ સરસ રીતે તેમનો કામ કરી શકે છે. 
સર્વે- 10 માંથી 1 મહિલા માટે સેક્સ હોય છે દર્દનાક
પણ અત્યારે જ કામને સરસ રીતે કરવાનો ઉપાય સામે આવ્યું છે અને એ છે સેક્સ પછી કામ કરવું. જી હા અત્યારે જ એક અભ્યાસમા& આ વાત સામે આવી ચે કે જો તમે યોગ્ય રીતે કામ નહી કરી શકી રહ્યા તો અને પરેશાન છો તો ઘરે જાવો, તમારા પાર્ટનર સાથે સેકસ કરો અને ત્યારબાદ ફરી કામ કરવાની શરૂઆત કરો. તેનાથી તમને રિલેક્સ મળશે અને તમે સારું અનુભવશો. 
 
શું કહે છે રિસર્ચ 
આ અભ્યાસથી આ વાત સામે આવી છે કે લવમેકિંગ પછી તમે મેંટલી જ નહી પણ ફિજિકલી પણ યોગ્ય રહે છે. સાથે જ તમારો સ્ટ્રેસ પણ નિકળી જાય છે. આ સ્ટેડીમાં આ વાત પણ જણાવી ગઈ છે. દરરોજના ઓર્ગેંજ્મથી મહિલા વધારે સફળકર્મી બને છે. 
 
સેક્સથી ટેંશન દૂર હોય છે
જ્યારે બીજા અભ્યાસમાં કક્યું છે કે સેક્સ કરવાથી ટેંશન દૂર થઈ જાય છે. અને વર્કરનો ધ્યાન માત્ર તેમના કામ પર લાગે છે. કેટલાક લોકોના અભ્યાસ ના સમયે જણાવ્યું કે સેક્સ કરયા પછી તેમની ટેંશન દૂર થઈ જાય છે. અને એ વધારે કૂલ રહે છે. જેનથી તેણે કામ કરવામાં કોઈ મુશ્કેલી નહી આવે  છે. 
 
ઉંઘ પર સરસ આવે છે
 
જે લોકો પરિણીત છે એ આ હારમોનના કારણે હમેશા ખુશ રહે છે. આ હારમોનના સ્ત્રાવિત થયા પછી ઉંઘ પર બહુ સરસ આવે છે. 
 
રિલીજ હોય છે હેપ્પી હાર્મોન
તમને જણાવી દે કે સેક્સ કર્યા પછી શરીરમાં ઓક્સીટોન નામનો હારમોન સ્ત્રાવિત હોય છે. જે હેપ્પી હારમોન કહેવાય છે. જે મગજને આવતા 24 કલાક માટે ખુશ કરી નાખે છે. જેનાથી કામ કરવામાં મન લાગી જાય છે અને ફ્ર્સ્ટેશન નહી હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો