જાણો રાશિ પ્રમાણે કેવો હોય છે પુરૂષોનો સેક્સ વ્યવહાર

સોમવાર, 20 માર્ચ 2017 (22:01 IST)
જ્યોતિષ મુજબ વિશ્વમાં દરેક માણસ પર ગ્રહોની અસર હોય છે. તેના જન્મ સ્થાન અને સમયની તેમના જીવન અને વ્યવહાર પર સીધી અસર પડે છે. આપણે અહી વાત કરીએ કે પુરૂષોના સેક્સુઅલ બિહેવિયર કેવી રીતે રાશિઓની સાથે બદલાય છે. 
મેષ- કામુક હોય છે. તેમને વધારે લાંબા સમય સુધી સેક્સ પસંદ હોતુ નથી ઓછા સમયમાં વધારે મજા ઉઠાવતા એ લોકો સંભોગના સમયે એક આગ જેવી હોય છે. સંભોગ માટે ખૂબ જલ્દી ઉત્તેજિત પણ થઈ જાય છે. જો તેમનો પાર્ટનર મેષ રાશિવાળો હોય તો પ્રેમની લાગણી અનેકગણી વધી જાય છે. 
 
વૃષભ- સંભોગના સમયે વૃષભ રાશિવાળા સેક્સની ચરમ સીમા સુધી ખૂબ મોડેથી પહોંચે છે. જો તમે અચાનક તેમને સેક્સ માટે ઉત્તેજિત કરવા ઈચ્છો છો  તો એ ઉત્તેજિત થતા નથી. તેમને સંભોગથી પહેલા ફોરપ્લે અને ઓરલ સેકસ વધારે પસંદ હોય છે. ચુંબનમાં એ ખૂબ એક્સપર્ટ હોય છે. તેમને સેક્સ માટે મનાવવું અઘરું છે. 
 
મિથુન - જેમિની હમેશા સેકસુઅલી એક્ટિવ હોય છે. સંભોગના સમયે પાર્ટનર સાથે વાત કરવું તેમને પસંદ હોય છે. એ હમેશા સંભોગ માટે તૈયાર રહે છે . ચરમસીમા સુધી પહોંચવામાં એ ખૂબ હોશિયાર હોય છે. તેમને ઉત્તેજિત કરવું ખૂબ સરળ હોય છે. એક થી વધારે લોકો સાથે યૌન સંબંધ બનાવવા ખૂબ સામાન્ય હોય છે. એ પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરવું ખૂબ સારી રીતે જાણે છે. 

કર્ક- કર્ક રાશિવાળા લોકો  બહુ વધારે ભાવુક અને માનસિક રીતે સંવેદનશીલ હોવાના કારણે યૌન ક્રિયાઓનુ સુખ ઉઠાવવામાં પાછળ રહી જાય છે.   એ ખૂબ મૂડી હોય છે. એ તેમના પાર્ટનરની સંતુષ્ટિથી વધારે ખુદની સંતુષ્ટિ પર ધ્યાન આપે છે. આ જ કારણ છે કે તેમની સેક્સ લાઈફ નીરસ હોય છે. હા જો મૂડમાં આવી ગયા તો યૌન સુખ આપવામાં સૌથી આગળ રહે છે.  
 
સિંહ- સિંહ રાશિવાળા ત્યા સુધી સંભોગ માટે આગળ નથી  વધતા જ્યા સુધી પાર્ટનરની તરફથી કોઈ ઈશારો ન થાય઼. સંભોગના સમયે એ ખૂબ ઉર્જાવાન હોય છે. ઘણી વાર સંભોગના સમયે એટલા ઉત્તેજિત થઈ જાય છે કે તેમને કોઈ પણ વાતનો ખ્યાલ રહેતો નથી. તેઓ પોતાના પાર્ટનરને પોતાની પર હાવી થવા દેતા નથી. 
 
કન્યા- તેમની અંદર સેક્સની ભૂખ વધારે હોય છે. તેથી એ ફોરપ્લે સેક્સ કે ઓરલ સેક્સમાં વધારે સમય નષ્ટ નથી કરતા. એ ખૂબ મૂડી હોય છે. જો મૂડ નથી તો પાર્ટનર કઈ પણ કરી લે, એ સંભોગ નથી કરતા. એ માત્ર વિશ્વાસુ પાર્ટનર સાથે જ  સેક્સ કરે છે. 
 

તુલા- તુલા રાશિવાળા પોતાના પાર્ટનરને હમેશા સંતુષ્ટ કરે છે. એ તેમના પાર્ટનરની ઈચ્છા પર જ સેક્સ માટે આગળ વધે ચે. એ સરળતાથી આકર્ષિત થઈ જાય છે. તેથી યૌન ક્રિયાની ચરમસીમા સુધી પહોંચવામાં તેને  મુશ્કેલી નહી થતી. સંભોગના સમયે વાત કરવું પસંદ નથી કરતા. 
 
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિવાળાના અંદર સંભોગના પ્રત્યે સુખ બહુ વધારે હોય છે, પણ એ પણ તેમના મૂડ પર નિર્ભર કરે છે. એ લોકો બહુ વધારે ભાવુક હોવાના કારણે સરળતાથી સેક્સ કરે છે. તેના પાર્ટનર તેમની સેક્સ લાઈફને લઈને ખૂબ પરેશાન રહે છે. તેના સૌથી સારી યૌન સંબંધ વૃશ્ચિક રાશિવાળા સાથે જ બને છે. 
 
ધનુ- ધનુરાશિવાળાની અંદર સંભોગના પર્ત્યે બહુ વધારે ભૂખ હોય છે. યૌન જીવનને લઈને ખુલીને જીવતા વાળા હોય છે અને બહુ જલ્દ સેક્સ માટે તૈયાર થઈ જાય છે. તેને ચુંબન કે ફોરપ્લે વધારે પસંદ નહી હોય. સીધા સેક્સમાં તેને વધારે મજા આવે છે. તેની અંદર ઉત્તેજિત કરતી ફીલિએંગ્સ કૂટીકૂટીને ભરી હોય છે. સરળતાથી ચરમ સીમા સુધી પહોંચી જાય છે. 
 

 
કુંભ - કુંભ રાશિવાળા સેક્સ લાઈફનો પ્રયોગ કરવું પસંદ કરે છે. ઘણી વાર સંભોગના સમયે આ આટલા વધારે ઉત્તેજિત થઈ જાય  છે, કે તેને કોઈ વાતનો ખ્યાલ નહી રહેતું. સંભોગન સમયે વાત  કરવું પસંદ નથી કરતા. એ તેમના પાર્ટનરની સંતુષ્ટિ પર ધ્યાન આપે છે. 
 
મીન- સંભોગ માટે હમેશા તૈયાર રહે છે. મીન રાશિવાળા તેમના પાર્ટનરની ભાવનાઓને સમજવામાં ખૂબ આગળ રહે છે. તેથી તેને તેમના પાર્ટનરને  સંતુષ્ટ કરવું પણ સારી રીતે આવે છે. તેને જુદા-જુદા ક્રિયાઓમાં સંભોગ કરવું પસંદ હોય છે. મીન રાશિવાળાને સેક્સને સૌથી સુખદ વ્યવ્હાર આ જ રાશિવાળાના સાથે હોય છે. 
 
 

વેબદુનિયા પર વાંચો