સ્વસ્થ સેક્સ લાઈફ માટે મહિલાઓ આ ટીપ્સ અજમાવો

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (18:48 IST)
મહિલાઓને આ જાણવું જરૂરી છે કે સામાન્ય સેક્સ સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય છે. બોલીવુડ ,લગ્ન ઓનલાઈનના, મુજબ યૌન  સ્વાસ્થ્યથી સંકળાયેકી વાતો જે દરેક મહિલાને ખબર હોવી જોઈએ. 
મહિલાઓમાં એક મોટી મિથ એ છે કે યૌન સંક્રમણ માત્ર પુરૂષોથી શારીરિક સંપર્કમાં આવવાથીહોય છે તેનો કોઈ અસર નહી થાય છે કે સાફ-સફાઈ પર કેટલું ધ્યાન આપી રહી છે. 
 

* જો મહિલાઓ સેક્સના સમયે એમના પાર્ટનરને કંડોમના ઉપયોગ કરવા માટે દબાવ નાખે છે એ ઈંફેકશનથી બચી શકે છે. 
*મહિલાઓને નિયમ બનાવી દેવું જોઈએ કે જો એ કંડોમ ઉપયોગ નહીં કરશે તો એ સેક્સ નહી કરે. 
 

 
* મહિલાઓમાં સૌથી આમ ઈંફેક્શન યૂરિનરી ટ્રેજ્સ ઈંફેક્શન હોય છે. મહિલાઓ યૂરીન ઈંફેકશનને લઈને ખૂબ ચિંતિત નહી હોય છે. ઘણી વાર યૂરિન ઈંફેકશન ગંભીર યોની રોગના કારણે પણ થઈ શકે છે. 
* યૂરિન ઈંફેકશનને તમે સરળતાથી નજરઅંદાજ કરી શકો છો. એના માટે તમે રોજ વધારેથી વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. એના સિવાય તમે સેક્સ કરતા પહેલા અને પછી પ્રાઈવેટ પાર્ટને સાફ રાખવું પણ જરૂરી છે. 
 

 
*તમને હમેશા ડ્રાઈ અને વેટ બન્ને રીતના ટિશૂ રાખવા જોઈએ. ટિશૂના ઉપયોગ કરતા પહેલા તમે હાથ સાફ સુથરા રાખો. સાર્વજનિક બાથરૂમને ઉપયોગ કરતા બચો. 
* આવું કરવાથી તમે વેજાઈનલ ઈંફેકશનથી પણ બચશો અને બેકટીરિયાથી થતા ઈંફેક્શનથી પણ બચી જશે. 
 
* મહિલાઓને બધી જાણકારી મેગ્જીન પત્ર ઈટરનેટથી મળી જાય છે પણ લગ્ન પહેલા કોઈ સારા સ્ત્રી રોગ વિશેષજ્ઞથી જરૂર મળવું જોઈએ. આથી તમે તમારી હેલ્થની સારીરીતે દેખભાલ કરી શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર