સેક્સ ભાવનાઓના તાલમેલ હોય છે

ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (16:59 IST)
દાંપત્ય જીવનમાં સેક્સની અછત દાંપત્ય જીવનને નીરસતાથી બચાવી રાખવા માટે જીવનમાં સેક્સ ખૂબ જરૂરી છે કારણ કે એ એવી ટોનિક છે જે સંબંધોમાં ઉષમા જાણવી રાખે છે. પરિણીતો માટે આ સમજવું જરૂરી છે કે સેક્સના અર્થ મહજ શારીરિક સંબંધ કરવા નહી પણ આથી વધારે ભાવનાઓના તાલમેલ હોય છે. રેમ સેક્સના ક્રિએટિવ ઉપયોગ છે. એના સૃજનાત્મક ઉપયોગ છે જીવનને પ્રેમથી ભરો. 
 
પતિ- પત્નીના વચ્ચે અંતર બેરૂખીના રૂપ ધારણ કરી લે છે. જેમાં ક્યારે પતિને પણ પત્નીની શિકાયત રહે છે કે એમની શારીરિક સંબંધોમાં હવે પહેલા જેવી ચાહ નહી રહી. કોઈ શિકાયતમાં આ પણ  કહે છે કે તે આ વાતથે દુખી છે કે એ પોતાના સાથીની રોજની સેક્સની માંગને કેમ પૂરી કરે. કેમ આવું  થાય છે કે દંપતિયોના  જીવનમાં સેક્સની કમી આવી જાય છે. 
 
દંપતી જો એમના વચ્ચેના વિવાદ અને સમસ્યાઓની વાતચીતથી નહી ઉકેલ નહી કરતા તેની આ મુશ્કેલીઓ અને સમસ્યાઓ તેના સેક્સ જીવનમાં મોટી બાધા ઉભી કરે છે. એક મુશ્કેલી પૂરી રીતે ખતમ ના હોય પણ વાત કરી લેવાથી એના મનમાં દબાયેલી વાત દૂર થઈ જાય છે. સંબંધોમાં શારીરિક સુખ અને ભાવનાત્મક સંતુષ્ટિ પહેલા પગલા છેપણ જ્યારે સુધી એના આવેગ શરૂ ના થાય એના આનંદ નહી લઈ શકાય છે. 
 
હિચકિચાહટને દાંપ્ત્ય  સંબંધોથી દૂર રાખો કારણકે હિચકિચાહટ સંબંધોમાં મધુરતા ઓછી કરે છે. એક બીજાના સુખ અને આનંદ પ્રત્યે સંવેદનશીલ રહે અને ઝૂઠના સહારો આ સબંધોમાં ક્યારે પણ ન લાવું. સેક્સને બેકાર ન સમઝો કારણકે આ પણ શરીર અને મન માટે જરૂરી હોય છે. એ કોઈ પેટ ભર ભોજન જેવા નહી પણ વ્યક્તિગત મધુર અનુભૂતિ છે જેની  તેમને  પણ જરૂરત પડે છે.  જો તમારી રોજબરોજની લાઈફ બોર થઈ ગઈ છે તો એમં રોમાંતિક ત્ડકા લગાવો આ તડકાથી તમારી પરણાયેલા જીવન ફરીથી સ્પાઈસી થઈ જશે
 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર