morning sex- સવારે સેક્સ કરવું છે બહુ લાભકારી

શુક્રવાર, 17 નવેમ્બર 2017 (10:36 IST)
સારી સેક્સ લાઈફ સંબંધોને રોમાંચકારી બનાવવા માટે જરૂરી છે અને આરોગ્ય માટે પણ એના ઘણા લાભ છે. 
 
 સેક્સ તે સમયે કરવો જોઈએ જ્યારે તમારો મૂડ હોય... તો તે તમને લાભકારી રહેશે. સાથે સાથે તમારા આરોગ્ય સાથે  સંકળાયેલા ઘણા લાભ થઈ  શકે છે. એક  શોધ પ્રમાણે

સવારના સમયે સેક્સ કરવાના અનેક ફાયદા છે.

જાણો સવારે સેક્સ કરવાના ફાયદા વિશે..  
 
દિવસભર રહેશો તનાવમુક્ત 
 
સેક્સની પ્રક્રિયા સમયે શરીરમાંથી આક્સીટોસિન નામનો હાર્મોન રિલીઝ થાય છે જે મૂડને સારો અને તનાવમુક્ત રાખવામાં મદદગાર બની શકે છે. 
 
સવારે સેક્સ કરવાથી શરીરમાં ઈન્યુગ્લોબિન એ નામક એંટીબાડી તત્વ બને છે. જે શરીરની પ્રતિરોધી ક્ષમતા વધારે છે અને સંક્રમણનો ખતરો 30 ટકા ઓછો કરે છે. 
 
શોધ પ્રમાણે એક કલાક સુધી સેક્સની પ્રક્રિયા સમયે 300 કેલોરી બર્ન થાય છે જે વજન ઘટાડે છે અને આ એક આનંદમયી વ્યાયામ છે. 
 
સવારના સમયે વીર્યની ગુણવત્તા 12 ટકા સુધી વધી જાય છે આથી સેક્સ સંબંધી ઘણી સમસ્યાઓમાં આરામ મળી શકે છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર