પુરૂષો ઈંટીમેટ થયા પછી આ કારણે થાક અનુભવે છે

સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (19:24 IST)
પુરૂષ સંબંધ બનાવ્યા પછી થાક અનુભવે છે. આવુ થતા એ ન સમજો કે તેમને કોઈ સમસ્યા છે. ઈંટીમેટ થયા પછી તેમના શરીરમાં ઑક્સીટોસિન હાર્મોનનો સ્ત્રાવ વધી જાય છે. જેનાથી તેમને આરામનો અનુભવ થાય છે અને તેઓ સૂઈ જાય છે. અનેક પુરૂષ જે ઈંટિમેટ થયા પછી સુવુ પસંદ કરે છે.  ઈંટીમેટ થયા પછી પુરૂષોમાં પ્રોલેક્ટિનનો સ્ત્રાવ થાય છે  જેમને કારણે તેઓ થાક અનુભવે છે. 
 
એક કારણ એ પણ છે કે આખો દિવસના થાક પછી જ્યારે ઈંટીમેટ થાકથી સ્ટ્રેસ દૂર થઈ જાય છે ત્યારે પુરૂષ ઊંઘની આહોશમાં જવુ પસંદ કરે છે. એ પણ બતાવી દઈએ કે આ થાક વધુ સમય માટે નથી હોતો. પણ ઉલ્લેખનીય છે કે પુરૂષ ઈંટિમેટ થયા પછી થાક અનુભવ કરે છે જ્યારે કે સ્ત્રીઓ ઓર્ગેજ્મ પછી પણ પુરૂષોનો પ્રેમ માંગે છે. આ વાતને મોટાભાગે પુરૂષો સમજી શકતા નથી. 
ALSO READ: પતિ-પત્નીની લડાઈ દરમિયાન પતિએ સાળી સાથે બાંધ્યા શારીરિક સંબંધ પછી શુ થયુ
ઈંટિમેટ થયા પછી પુરૂષોમાં મહિલાઓની તુલનામાં વધુ કૈલોરી ખર્ચ થાય છે. જેનાથી તેમની અંદર થાક વધી જાય છે. ઈંટિમેટ થયા પછી પુરૂષ શરીરના શરીરના બધા અંગ આરામ માંગે છે. તેનો અર્થ નકારાત્મક નથી પણ એક સારો સંકેત છે.  તેનો અર્થ એ છે કે તમને સેક્સ સંબંધિત કોઈ બીમારી નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર