યુવકના ઈશારા - અભ્યાસ મુજબ એમની બોડી લેગ્વેજથી સ્પષ્ટ જાણી શકાય છે કે પુરૂષ સેક્સ કરવાની ઈચ્છા ધરાવે છે. પ્રેમના આગોશમાં પડતા માણસના ચેહરા પર કસાવટ આવી જાય છે. જે ખાસ કરીને થોડા ફૂલેલો હોય છે. કામાતુર પુરૂષની છાતી બહારની તરફ કાઢે છે. બીજી તરફ એનુ પેટ અંદરની તરફ ઘુસી જાય છે. સેક્સ કરવાના ઈચ્છુક પુરૂષના હોંઠ અને ગાલ સાથે પૂરા ચેહરાની લાલીમા વધી જાય છે. કારણ કે એ ભાગમાં લોહીનો પ્રવાહ વધી જાય છે.
યુવતીઓના ઈશારા- છોકરીઓને સેક્સની ઈચ્છા થતા એ પુરૂષને ગમે તે રીતે અડકવાની કોશિશ કરે છે. એ એમના વાળને સહેલાવે છે અને કપડા અને છાતી પર હાથ ફેરવે છે. માથાને ઝટકાવીને વાળ પાછળ કરે છે. મહિલા ઝુકાયેલી નજરથી પુરૂષને જુએ છે. પાછળનો ભાગ પહેલા કરતા થોડું બહાર આવી જાય છે. કામાતુર સ્ત્રી સેક્સ માટે પોતાની બે પગ એકબીજા સાથે ઘસે પણ છે.