આ છે 7 ફિલ્મો જેમાં કલાકારો એ સાચે કર્યું એના સાથી કલાકારો સાથે સેક્સ

રવિવાર, 21 જાન્યુઆરી 2018 (21:53 IST)
હમેશા લોકો આ માનીએ છે કે ફિલ્મો જે થાય છે એ નકલી છે પછી લડાઈના સીન હોય , કે આંસૂ બહાનાવાના કે પછી  Sex બધું કેમરાના ઈફેક્ટસ અને મેકઅપના કમાલથી થઈ જાય છે. પણ બધું નહી એવી ફિલ્મો છે જ્યાં સાચે બે કલાકારો વચ્ચે સેક્સ થયું અને એને શૂટ કર્યું . 
 
1. Love
Love એક ફ્રેંચ ફિલ્મ છે જેમાં ઘણા બોલ્ડ સીન છે. ચોકાવતી વાત છે કે આ ફિલ્મમાં જેટલા પણ Sex સીંસ છે બધા સાચે છે. 
 
2. In The Realm Of Senses
આ એક જાપાની આર્ટ ફિલ્મ છે . ફિલ્મની કહાની એક સાઈકો કિલર પર આધારિત છે જે એમના પાર્ટનર સાથે Sex કર્યા પછી ગળુ6 દબોચીને એની હત્યા કરી નાખે છે. આ ફિલ્મમાં ઘણા ઉત્તેજક સીન છે અને બધા અસલી છે. 
 
4.  Scarlet Diva
ઈટલીની ફેમ્સ એક્ટ્રેસ અને ફિલ્મ મેકર Asia Argentoની બાયોગ્રાફ ઈ પર બેનેલી આ ફિલ્મમાં Anna Batistaએ મુખ્ય અદાકાર કર્યા હતા. 
5.  Pink Flamingos
એના ફની નામ પર નહી જશો 1972માં બેનેલીઆ અમેરિકન ફિલ્મ એના બોલ્ડ સીંસ હતા મએના રીલીજ પર રોક લગાવી હતી. 

6. Chatrak
એવું નહી કે ભારતમાં એવા સીંસ નહી હોતા . બંગાલી ફિલ્મ Chatrakમાં ઘણા સેક્સ સીન છે. તમે આ સાંભળી ચોકાઈ જશો કે ફિલ્મની લીડ અનુબત્રા બાસુએ એક સીનમાં સાચે Oral Sex કર્યા છે. 
 
7. Gandu
આ ફિલ્મના સેંસર બોર્ડથી લીલી ઝંડી નહી મળી. એના કારને આ ફિલ્મના ઘણા સેક્સ સીંસ ના હોવું અને ફિલ્મથી જો એ સીંસ હટાવી દો તો જાણો કે ફિલ્મના અર્થ જ ખત્મ આથી આ ફિલ્મ રીલીજ નહી થઈ. 
3. . Shortbus
અમેરિકન કોમેડી ફિલ્મમાં ઘણા કલાકાર હતા અને આ ફિલ્મને કોમેડી કહેવું ખોટું પણ છે. Sex કોમેડી આ ફિલ્મ માટે યોગ્ય શબ્દ છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર