કંડોમના પ્રયોગ કરવાના 10 ટિપ્સ

રવિવાર, 22 ઑક્ટોબર 2017 (17:52 IST)
કંડોમ પ્રેગ્નેંસીથી તો બચાવે છે સાથે જ યૌન સંક્રમણ અને એડ્સથી પણ બચાવે છે. આથી અમે કંડોમથી સંકળાયેલી Basic વારો જાણવી જોઈએ. જેથી અમે કંડોમના યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. તનાવમુક્તના આંનદ લેવા માટે કંડોમથી સંકળાયેલી કેટલીક બાતો જાણવી બહુ જ જરૂરી છે . જેથી એવું ન થાય કે કંડોમ ઉપયોગ કર્યા છતાંય ગર્ભધારણ કે યૌન સંક્રમણ અને એડ્સથી નો ખતરો રહે. કંડોમના ઉપયોગની મુખ્ય વાતો. 
કંડોમના પેકેટને દાંતથી નહી ખોલવું જોઈએ , કારણકે આવું કરવાથી કંડોમના ફટવાની શકયતા વધી જાય છે. 
 
ઉત્તેજિત થતા પહેલા કંડોમ નહી ખોલવું જોઈએ ઉત્તેજિત થયા બાદ કંડોમ પહેરવાથી કંડોમના ફાટવાની શકયતા વધી જાય છે. 
 
બજારમાં Female Condoms પણ ઉપલબ્ધ છે જેના સરળતાથી ઉપયોગ કરી શકાય છે. 
 
કંડોમ ખરીદતા પહેલા તેમની Expiry Date જરૂર જોઈ લો. Expiry Date વાળી કંડોમ ભૂલીને પણ ન લેવું. 
 
જો તમે ભૂલથી કંડોમ ઉલ્ટો પહેરી લીધું છે તો એને સીધું કરીને ન પહેરવું. કારણકે એનાથી કંડોમમાં શુક્રાણુ લાગી શકે છે જેનાથી ગર્ભધારણની શકયતા વધી જાય છે. 
 
કંડોમ પહેરતા પહેલા એમાં હવા ન ભરવી , એનાથી કંડોમ ફાટવાની શકયતા વધી જાય છે. 
એક વારમાં Male condom કે  female condom બન્નેમાંથી કે જ કંડોમનો ઉપયોગ ન કરવું. બન્ને રીતના કંડોમના ઉપયોગ એક સાથ ન કરવું. 
 
બજારમાં ઘણા ફ્લેવરના કંડોમ મળે છે તમારા સાથીની પસંદ મુજબ ફ્લેવરના ચુનાવ કરો. 
 
કંડોમને પર્સમાં નહી રાખવું જોઈએ ન  સૂર્યની રોશનીમાં આવવા દેવું જોઈએ. 
 કંડોમને પેકેટથી કાઢ્યાના બહુ સમય પછી ઉપયોગ નહી કરવું જોઈએ. 
સાફ હાથથી જ કંડોમ પહેરવું નહી તો તમે સંક્રમણના શિકાર થઈ શકો છો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર