ફર્સ્ટ નાઈટ ને આ રીતે ઈંજ્વાય કરો...

ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (20:13 IST)
ફર્સ્ટ નાઈટને લઈને લોકો માં  બહુ રોમાંચ રહે છે પણ ફર્સ્ટ નાઈટને લાએને આવી ક અલ્પનાઓ કરવા એ  સહી નહી. પણ એને ખૂબ મેચ્યોર રીતે સમજવું જરૂરી છે. ખાસરીતે અરેંજ મેરિજમાં ફર્સ્ટ નાઈટને લઈને ઘણા મિથ અને આશાઓ હોય છે જે હમેશા ખરી સિદ્ધ થતી નહી. આવો અમે જાણીએ  ફર્સ્ટ નાઈટ માં ક્યાં મિથથી બચવા જોઈએ. 

રૉકિંગ સેક્સ
જો તમે વિચારો છો કે તમારી ફર્સ્ટ નાઈટના સેક્સ રૉકિંગ થશે તો થોભો અને પ્રેક્ટિકલ બનો. વિચારો  અરેંજ મેરેજ થતા જુદા-જુદા કાર્યક્રમ અને રિસેપ્શન પછી તમે આટલા થાકી ગયા હશો . આથી પ્રથમ રાતમાં જોરદાર સેક્સની આશા કરવાની જગ્યા થોડા પ્રેમ અને ઈંટિમેસીથી ખુશ થઈ જાઓ. 
 
ઓર્ગેજ્મના અનુભવ 
જો તમે ઈચ્છતા છો કે  ફર્સ્ટ નાઈટમાં આર્ગેજ્મમાં પહુંચવું જરૂરી છે પણ તમે બન્ને પહેલીવાર લવ મેકિંગ કરી રહ્યા છો તો એકબીજાને પહેલા સમજવાની જરૂર છે એને મહ્ત્વ આપો. આર્ગેજ્મને નહી. 
સેક્સી વાત કરો
 
પહેલી રાતમાં તમે જો સેક્સ વિશે વાત નહી કરશો તો તમારી સેક્સલાઈફ પર અસર પડશે આ સહી નહી છે આ વિચારવાની જગ્યા તમે બન્નેને એ પળને ઈંજ્વાય કરવાની જરૂર છે આથી થોડા સમય એક બીજાની બાહોમાં આવી એકબીજાની પસંદને જાણવાની કોશિશ કરો. 
શરૂઆત પુરૂષ કરે 
આ ફર્સ્ટ નાઈટના એક મિથ છે જો તમારા પાર્ટનર ઈચ્છે છે કે શરૂઆત તમે કરો તો વગર સિઝકે તમે પ્રથમ કરી શકો છો. આથી આ બાબતે તમે પર્તહ્મ કરો અને તમારા પાર્ટનરને બાહોમાં લઈ એને ઉપહાર આપો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર