આ Tips દ્વારા જાણો છોકરો વર્જિન છે કે નહી

સોમવાર, 9 એપ્રિલ 2018 (18:50 IST)
રિલેશનશિપમાં આવ્યા પછી લોકો પોતાના પાર્ટનરમાં ડૂબ્યા રહે છે. એક બીજાને ડેટ કર્યા પછી પાર્ટનર આગળ પગલુ ભરે છે. 
 
છોકરીઓની તુલનામાં છોકરાઓની વર્જિનિટી વિશે ખૂબ ઓછો ફોક્સ કરવામાં આવે છે. 
 
જો તમે પણ જાણ કરવા માંગો છો કે તમે જેને ડેટ કરી રહ્યા છો તે વર્જિન છે કે નહી તો આ રીતે જાણ કરો 
 
1. જો છોકરો તમારા દ્વારા ટચ કરતા હાથ હટાવી લે તો સમજી જાવ તેને આવો સમય કોઈ છોકરી સાથે નથી વીતાવ્યો. 
 
2. યુવતી જો યુવકને ડેટ કરવાનુ કહે છે અને તેના કાંપી ઉઠનારી ફીલીંગ થાય છે તો આ વાત પણ એ વાત તરફ ઈશારો કરે છે. 
 
3. જ્યારે તમે આવા યુવક સાથે શારીરિક સંબંધ બનાવો છો તો તેનો અવાજ ધૂજવા માંડે છે. 
 
4. જે વર્જિન છોકરાઓ હોય છે. તેમને સમજાતુ નથી કે ક્યાથી શરૂઆત કરે અને તેઓ નર્વસ થાય છે. 
 
ધ્યાન રાખો કે અનેકવાર તમારુ અનુમાન ખોટુ પણ હોઈ શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર