એક સારા રિલેશનશિપમાં જેટલું જરૂરી સેક્સ છે , એટલી જ જરૂરી છે વાતચીત . શારીરિક સંબંધો પછી પાર્ટનરના વચ્ચે થતી વાતચીતને પિલો ટાક એટલે અરતના સમયે ઓશીકા પર લેટીને કરાતી વાતોને કહેવાય છે.
આ વાત શોધમાં પણ સામે આવી છે કે જે મહિલાઓના પાર્ટનર સેક્સ પછી તરત જ સૂઈ જાય છે , એના મનમાં અસુરક્ષાની ભાવના ઉભી થઈ જાય છે.
યુનિર્વસિટી ઓફ મિશિગનમાં શોધકર્તાઓએ આ વાત સાફ કરી છે કે સેક્સ પછી મહિલાઓ અટેશન ઈચ્છે છે.
આમ તો આવું કરવું કર અવું કપલ્સના સંબંધો માટે સારું પણ છે. સેક્સ પછી પાર્ટનરથી સારી અને મીઠી વાતો કરવાથી કપલ્સના વચ્ચે ભરોસો વધે છે.
આમ તો સેક્સ પછી પુરૂષ જલ્દી સૂઈ જાય છે . સેક્સ પછી મેલ પાર્ટનર સૂઈ જાય છે તો મહિલાઓમાં હીન ભાવના ઘર કરી જાય છે. એને લાગે છે કે એ મહ્ત્વપૂર્ણ નથી અને એનામાં ઉપેક્ષિતના ભાવ આવી જાય છે. જો સેક્સ પછી સંબંધોમાં મજબૂતી આપવી છે તો પાર્ટનર સાથે વાતચીત કરો.
શોધમાં પણ આ વાત સામે આવી છે કે સેક્સ પછી પુરૂષ આથી જલ્દી સૂઈ જાય છે કે એને ડર (બીક) લાગે છે કે મહિલાઓ કઈ કમિટમેંટની માંગણી કરશે કે બીજી કોઈ વાત કરશે. એ મહિલાઓ સેક્સ પછી એમની ભાવનાઓને વ્યક્ત કરવા માટે ઉત્સુક રહે છે. આ સમયે પાર્ટનરના સૂઈ જવું એને કદાજ નહી ભાવે છે.