પ્રેગ્નેંટ હોવાના 21 લક્ષણ

રવિવાર, 22 ઑક્ટોબર 2017 (18:46 IST)
* અત્યારે અત્યારે જ વગર ગર્ભનિરોધક કે વગર કંડોમએ સંભોગ કર્યા છે, તો તમે ગર્ભવતી થઈ શકો છો. 
* તમારામાં આવત થોડા ફેરફાર જણાવી શકે છે કે ગર્ભ રોકાયું છે કે નહી
* જો તમે તમારી ઈચ્છાથી ગર્ભવતી થઈ છો, તો તમારા માટે આ એક સારી ખબર છે. 
* ગર્ભવતી થતા પર એક સ્ત્રીના શરીર, મન અને mood માં ઘણા ફેરફાર થવા લાગે છે. 
*  આમતો Period અસામાન્ય અવ્સ્થામાં પણ બંદ થઈ શકે છે. 
* પણ જો તમે પૂરી રીતે સ્વસ્થ છો અને તમારું પીરિયડ બંદ થઈ ગયું છે, તો આ તમારા ગર્ભવાતી હોવાનો એક લક્ષણ છે. 
* કેટલીક મહિલાઓ જ્યારે પ્રેગ્નેંટ થઈ જાય છે, તો તેમના સ્તનથી દૂધનો રિસાવ શરૂ થઈ જાય છે. 
* સ્તનથી  દૂધનો  રિસાવ થવું પણ ગર્ભ ઠહેરવાના એક લક્ષણ છે. સ્તન ભારે થઈ જાય છે. અને સાથે જ થોડા મોટા પણ લાગે છે. 
* ગર્ભ ઠહરતા નિપલ્સ પહોડા અને થોડા મોટા થઈ જાય છે અને સ્તન પણ મોટા લાગે છે. 
* નિપલ્સનો રંગ ડાર્ક થવા લાગે છે . સ્તનમાં સોજા અનુભવ થવા લાગે છે. તેમાં હળવા દબાવતા દર્દ થવા લાગે છે. 
* ગર્ભધારણ કર્યા પછી ગર્ભાવસ્થાના શરૂઆતી 3 મહીનામાં સેક્સ કરવાની ઈચ્છા વધી જાય છે. 
* આ સમયે સેક્સ કરી શકાય છે પણ  થોડી સાવધાની સાથે 
* ખટ્ટા કે ચક્દાત વસ્તુઓ ખાવાની વધારે ઈચ્છા થવી. હમેશા કઈક ન કઈ ખાવાની ઈચ્છા થવી. 
* ગર્ભાવસ્થામાં પહેલા ત્રણ મહીનામાં વાર-વાર પેશાવ જવું પણ , ગર્ભ ઠહરવામા એક લક્ષણ છે. 
* થોડા- બહુ કામ કરતા પણ બહુ થાક કે વધારે ચિડચિડાપન આવવું પણ ગર્ભાવસ્થામાં એક સામાન્ય વાત છે. 
* ખાનપાનમાં વગર કોઈ મોટા ફેરફારના ઉલ્ટી કે બદહજમી થવું પણ ગર્ભ ઠહેરવાનો એક લક્ષણ છે. 
* ગર્ભાશયમાં એંઠન અને પેટમાં આ રીતની પીડા જેમ Periodsના સમયે હોય છે. 
* દુખાવો ઠીક છે પણ યોનીથી જો લોહી આવે તો ડાક્ટરથી જરૂર મળવું જોઈએ. 
* Periodમાં વધારે લોહી આવવું પણ ગર્ભવતી હોવાનો એક લક્ષણ છે. ગર્ભાવસ્થામા& તમને ખાસ સાવધાની રાખવી જોઈએ. 
* સામાન્ય રીતે એવુ સમજવામાં આવે છે કે પ્રેગનેંસી દરમિયાન સેક્સની ઈચ્છા ખતમ થઈ જાય છે. પણ એવુ નથી. ગર્ભાવસ્થા દરમિયન મહિલાઓની સેક્સ ઈચ્છા વધી જાય છે કે પહેલા જેવી જ હોય છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર