એલેન શુક્રવારે રાત્રે ફેસબુક પર કહ્યું, હવે મારી મુક્તિ માટેની યાત્રા શરૂ થાય છે. હું ખુશ છું અને શાંતિથી, મેં મારું મન બનાવ્યું છે. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ શનિવારથી ખોરાક, પાણી અને દવાઓ લેવાનું બંધ કરશે.
ફેસબુકે કહ્યું કે તે આત્મઘાતી પ્રસારણની મંજૂરી આપી શકશે નહીં
ફેસબુકે આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, તે તેની પરિસ્થિતિ તરફ લોકોનું ધ્યાન દોરવાના એલેનના નિર્ણયનો આદર કરે છે. આત્મહત્યા પ્રસારણની મંજૂરી આપતી નથી. ઘણા ઇન્ટરનેટ વપરાશકર્તાઓએલેનને ટેકો આપ્યો છે.