ગૌરવયાત્રામાં ભાગ લેવા માટે સુરત એરપોર્ટ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અમેઠીમાં રાહુલ ગાંધીનો પરિવાર 50 વર્ષમાં વિકાસ કરી શક્યો નથી. તેઓ ગુજરાતમાં આવીને વિકાસની વાતો કેમ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે જં સાસંદના લોકસભા વિસ્તારમાં એક કલેક્ટર ઓફિસ બની નથી