સિઝનના ડબલ એટેકથી નવી ઉપાધી- રાજ્યમાં ઋતુ પરિવર્તન હોવાથી બેવડી ઋતુનો અહેસાસ થવા લાગ્યા છે. જેના કારણે રાજ્યમાં રોગચાળો વધ્યુ છે. જાન્યુઆરી મહિનામાં જ 3 હજાર વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાતા, આગામી દિવસો વિષમ હોય શકે છે તેનો વર્તારો. ભાવનગરમાં કોરોના કેસ વધ્યા.