સુરતથી નહીં ઉડે ઈન્ટરનેશનલ ફ્લાઈટ

રવિવાર, 12 ડિસેમ્બર 2021 (11:46 IST)
સુરતથી નહીં ઉડે ઈન્ટરનેશનલ ફ્લાઈટ સુરત : 
 
ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ઓપરેશન 31 જાન્યુઆરી સુધી સ્થગિત, ઓમિક્રોન વેરિયન્ટને લઇ સુરતથી શારજહાની ફ્લાઇટ રદ્દ કરાઇ.

ફ્લાઈટને છેલ્લાં એક મહિનામાં મળ્યો સારો પ્રતિસાદ, 85 ટકા પેસેન્જર ક્ષમતા સાથે 2417એ મુસાફરી કરી.
 સુરતથી નહીં ઉડે ઈન્ટરનેશનલ ફ્લાઈટ સુરત : 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર