સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

શુક્રવાર, 8 જુલાઈ 2022 (13:50 IST)
ઉપરવાસમાંથી પાણી આવક 8,558 ક્યુસેક 
હાલ નર્મદા ડેમની સપાટી 114.38 મીટર 
ધીમેધીમે સપાટી માં થઈ રહ્યો છે વધારો
CHPH ના 2 પાવર હાઉસ ચાલુ કરાયા 
ટોટલ આઉટફ્લો 8409 ક્યુસેક પાણી 
 
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદેન કારણે ડેમમાં 8 હજાર 558 કયુસેક પાણીની આવક થવા પામી છે. જેને કારણે ડેમની સપાટી 114.38 મીટરે પહોંચતા CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે. ટોટલ આઉટફ્લો 8 હજાર  409 ક્યુસેક નોંધાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર