ગુજરાતમાં હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા 11,486 લોકોનાં મૃત્યુ થયાં

ગુરુવાર, 2 જૂન 2022 (15:23 IST)
'અમદાવાદ મિરર' માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા 'ભારતમાં માર્ગ અકસ્માત'નામના અહેવાલને ટાંકીને લખે છે કે ગુજરાતમાં સીટબેલ્ટ ન બાંધવા અને હૅલ્મેટ ન પહેરવાના કારણે 11,486 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
અહેવાલ અનુસાર વર્ષ 2016થી 2020ના ગાળા દરમિયાન થયેલા અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા, તેમાંથી 6789 લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું, જ્યારે 4697 લોકોએ સીટ બેલ્ટ નહોતો બાંધ્યો.
 
વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર