ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, ઉત્તર પશ્ચિમ રેલવેની 23 ટ્રેનોમાં અનરિઝર્વ્ડ ટિકિટ આપવામાં આવશે

શુક્રવાર, 11 માર્ચ 2022 (09:40 IST)
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ  દ્વારા ઉત્તર પશ્ચિમ રેલવેની 23 મેલ એક્સપ્રેસ  ટ્રેનોમાં તારીખ 11 માર્ચ, 2022 થી તેમના ગંતવ્ય સ્થળ માટે અનરિઝર્વ્ડ ટિકિટ આપવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
 
1. ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
 
2.ટ્રેન નંબર 22934 જયપુર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
 
3. ટ્રેન નંબર 19056 જોધપુર-વલસાડ એક્સપ્રેસ
 
4. ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
 
5. ટ્રેન નંબર 22916 હિસાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
 
6. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસ
 
7. ટ્રેન નંબર 22966 ભગત કી કોઠી - બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
 
8. ટ્રેન નંબર 12489 બિકાનેર-દાદર એક્સપ્રેસ
 
9. ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ
 
10. ટ્રેન નંબર 14707 બિકાનેર-દાદર રણકપુર એક્સપ્રેસ
 
11. ટ્રેન નંબર 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ
 
12. ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અમરાપુરા અરાવલી એક્સપ્રેસ
 
13. ટ્રેન નંબર 22932 જેસલમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
 
14. ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસ
 
15. ટ્રેન નંબર 16588 બીકાનેર- યશવંતપુર એક્સપ્રેસ
 
16. ટ્રેન નંબર 16533 જોધપુર - કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ
 
17. ટ્રેન નંબર 16507 જોધપુર- કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ
 
18. ટ્રેન નંબર 22664 જોધપુર- ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
 
19. ટ્રેન નંબર 16311 શ્રીગંગાનગર - કોચુવેલી એક્સપ્રેસ
 
20. ટ્રેન નંબર 17624 શ્રીગંગાનગર- હુજૂરસાહેબ નાંદેડ એક્સપ્રેસ
 
21. ટ્રેન નંબર 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ
 
22. ટ્રેન નંબર 20824 અજમેર-પુરી એક્સપ્રેસ
 
23. ટ્રેન નંબર 11089 ભગત કી કોઠી-પુણે એક્સપ્રેસ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર