Morbi Breaking - હાઇકોર્ટે મોરબી દુર્ઘટના નું સ્વયમ સંજ્ઞાન લીધું, જાહેર હિતની અરજી દાખલ

સોમવાર, 7 નવેમ્બર 2022 (11:56 IST)
ચીફ જસ્ટિસ ના નિર્ણય બાદ સુઓ મોટો જાહેર હિતની અરજી દાખલ...હાઇકોર્ટની ગૃહ વિભાગ, ચીફ સેક્રેટરી, મોરબી નગરપાલિકા, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, મોરબી કલેકટર અને માનવ અધિકાર પંચને હાઇકોર્ટે નોટિસ ઇસ્યુ કરી. 7 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ

લગ્નના બે મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
મોરબી પુલ દર્ઘટના માટે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે. આ સાથે જ હાઈકોર્ટે ગૃહવિભાગ, શહેરી આવાસ, મોરબી નગરપાલિકા, રાજ્યના માનવાધિકાર પંચ સહીત ગુજરાત સરકારના અધિકારીઓને નોટિસ પણ પાઠવી છે.
 
હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને એક સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
 
આ મામલે આગામી સુનાવણી 14મી નવેમ્બરે યોજાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર