ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને મહેસાણામાં 9 અને 10 મે. વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, સુરત, ભરૂચ, વલસાડ, દીવ, દમણ, ભાવનગર અને અમરેલીમાં. મધ્યમ અને કેટલાક સ્થળોએ તેનાથી વધુ વરસાદની શક્યતા છે.