મુખ્યમંત્રીની પત્ની અંજલીબેન તાજેતરમાં જ કોરોનાની વેક્સીન લીધી હતી. ત્યારબાદ આજે નાયાબ મુખ્યમંત્રીએ કોરોનાની રસી લીધી છે. તેમણે અમદાવાદ સોલા સિવિલમાં નીતિન પટેલ અને તેમના પત્નીએ કોરાનાની વેક્સિન મુકાવી હતી. ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ કોરોનાની રસી મુકાવી.