ગુજરાત - દાહોદના જસવાડા ગામમાં હિંસા, પોલીસ ફાયરિંગમાં એકનુ મોત

શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (10:17 IST)
ગુજરાતના દાહોદના જસવાડા ગામમાં હિંસાને કારણે ફાયરિંગમાં એક ગ્રામીણનુ મોત થયુ છે. ગુસ્સામાં આવેલા ગામના લોકોએ ગઈકાલે સાંજે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને પોલીસને ગાડી સળગાવી દીધી. 
 
ગામના લોકોએ પોલીસ ધરપકડમાં એક યુવકના મોતનો આરોપ લગાવ્ય છે. તેમનુ કહેવુ છે કે પોલીસે એફઆઈઆર કરવાની ના પાડી દીધી. ધરપકડ દરમિયાન મોત માટે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆરથી ઈનકાર કરવાની વાત કહેવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર