પ્રાપ્ત માહિલ્તી અનુસાર સાબરકાંઠાના વડાલીમાં ગત રોજ એક અસ્થિર મગજના પુત્રે કુહાડીના ઘા ઝીંકી પુત્રે પિતાની હત્યા કરી નાખી છે. આ આઘટના પછી અસ્થિર મગજનો હત્યારો પુત્ર ફરાર થઈ ગયો હતો . પુત્રે 70 વર્ષીય પિતાની કુહાડીથી ગળામાં ઘા મારી મોત નિપજાવતા ચકચાર મચી હતી.અસ્થિર મગજનો હત્યારો પુત્ર પિતાનું ઢીમ ઢાળી ને ફરાર થઈ ગયો હતો.