તે સવારે શૌચ માટે ગઈ હતી ત્યારે કેશવે તેને પકડી લીધી. તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ કેશવે તેને ન છોડી. મંજૂએ તેણે કહ્યુ કે તે તેની સાથે કોઈ રિલેશન નથી રાખવા માંગતી. ત્યારે ગુસ્સામાં આવીને કેશવે તેની નાક પર બચકુ ભરી લીધુ. મંજૂએ ચીસો પાડી તો આસપાસથી લોકો દોડી આવ્યા અને કેશવ ત્યાથી ભાગી નીકળ્યો. મંજૂને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા તેની સારવાર ચાલી રહી છે. પોલીસે કેશવ વિરુદ્ધ કેસ નોંધીને તેના પર કાર્યવાહી શરૂ કરી દીધી છે.