શાળાના સમયમાં કરાયો ફેરફાર- એક કલાક મોડા શાળા શરૂ કરવાનો નિર્ણય

બુધવાર, 14 ડિસેમ્બર 2022 (10:32 IST)
માવઠાના આગમનથી રાજય્માં ઠંડીનો મિજાજ વધી ગયો છે.  આજે રાજ્યમાં નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર છે. ડીસામાં પણ 8.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં સવારે ઠંડી અનુભવાતી હતી. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયુ છે. તો ગાંધીનગરમાં 7.2 લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. 
 
કચ્છમાં ઠંડી કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી શાળા 8:15 કલાકે શરૂ કરવામાં આવશે. શિક્ષણ અધિકારી
 
આવતીકાલથી શાળા 8:15 કલાકે શરૂ કરવામાં આવશે. શિક્ષણ અધિકારી દ્વારા એક કલાક મોડા શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર