ગુજરાતના ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
#WATCH | Gujarat: A massive fire breaks out at a chemical factory in Ankleshwar GIDC area of Bharuch. Fire tenders are present at the spot. Firefighting operations are underway. Details awaited. pic.twitter.com/KivaSdWYCi
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા સિટી સેન્ટરના બીજા માળે ગેમ ઝોનની બહાર આગ ફાટી નીકળી હતી. કોલ મળતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 50 જેટલા લોકોને બચાવી કામગીરી હાથ ધરી હતી.
સાથે જ આગને પણ બુજાવી હતી આ ઘટનામાં બે લોકોને દાઝી ગયા હતા