અયોધ્યા જવા માટે લોકો ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન જેવા પોશાક પહેરીને આવ્યા હતા.

ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (18:33 IST)
- ન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના
- એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ
- શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
Ayodhya's Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ રવાના થઈ છે.
 
પરંતુ ખાસ વાત એ છે કે એરપોર્ટ પર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અયોધ્યા જવા માટે યુવાનો
શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરીને પધાર્યા.
 
આ સાથે એરપોર્ટ પર કેક પણ કાપવામાં આવી હતી. આ સિવાય એરપોર્ટ પર દરેક લોકો ભગવાન રામનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર