અમદાવાદમાં કોંગ્રેસની મહિલા ઉમેદવારે ઉમેદાવારી પરત ખેંચ્યું

મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (23:18 IST)
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચી ગયું છે. સુરતમાં ઘણા નેતાઓ દ્રારા નેતાઓ દ્રારા મગંળવાર બપોરે નારણપુરાથી કોંગ્રેસની ઉમેદવાર ચંદ્રિકાબેન રાવલે પોતાનું નામાંકન પરત લેવામાં આવ્યું છે. હાલ ઉમેદવારી પત્ર પરત લેવા તેમના નિર્ણય વિશે કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. 
 
જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલ પણ ટિકીટ ફાળવણીને લઇને નારાજ હતા. તેમણે ગત થોડા દિવસોથી નારાજગી વ્યક્ત કરતાં પાર્ટીમાંથી રાજીનામું આપી હતું. જોકે બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના સમજવા તથા આશ્વાસન આપ્યા બાદ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું.  
 
સુરતમાં કોંગ્રેસમાંથી પાટીદારોની નારાજગી સૌથી સામે આવી છે. અહીં વોર્ડ નંબર 3 ના જ્યોતિ સોજિત્ર અને કાંતિ ભરવાડ, કાનજી અલગોડૅરેએ પોતાનું પરત લઇ લીધું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર