રક્ષાબંધન તહેવાર હિન્દુઓનો પણ રાખડી બનાવે છે મુસ્લિમ કારીગરો

P.R

ભાઇ-બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનને એક મહિનાની વાર છે. રક્ષાબંધન પહેવારનું પ્રતીક છે રાખડી. રક્ષાબંધન તહેવાર હિન્દૂનઓનો છે, પરંતુ આ પર્વ માટે મુસ્લિનમ મહિલાઓ અને ભાઇઓ રાખડી બનાવે છે. જેમાં વિવિધ રેશમના ધાગા અને વેરાઇટીઝથી અવનવી ડિઝાઇન બનાવે છે. આ રાખડીઓ બજારમાં ૫૦ પૈસાથી લઇને ૨૫૦ રૂા. માં વેંચાય છે. દિવસ દરમિયાન ૮ થી ૯ હજાર રાખડીઓ બનાવાય છે. રાખડીઓ બનાવતા અમદાવાદના મુસ્લિંમ ભાઇઓ અને બહેનો તસ્વી રમાં નજરે પડે છે.

વેબદુનિયા પર વાંચો