બજેટમાં શાયરાના અંદાજ

વેબ દુનિયા

શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (20:14 IST)
PIB

આજે સંસદમાં વર્ષ 2009-10નું રેલવે બજેટ રજુ કરી રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આમ જનતાનું દિલ જીત્યું છે એવી રીતે બજેટ રજુ કરતી વખતે પણ તેમણે શાયરી ઉપર શાયરી રજુ કરી વાતાવરણ હળવું મનાવ્યું હતું. બજેટ દરમિયાન તેમણે રજુ કરેલી શાયરીઓ તેમના જ શબ્દોમાં...

શુક્રીયાસે મેં શુરૂ કરતા હું અપની બાત આજ,
સાથ લેકર મેં ચલા હું દેશ, દુનિયા ઔર સમાજ,
મેં ચુકાતા હી રહુંગા દેશખઈ મિટ્ટી કા કર્જ,
રાષ્ટ્ર સેવા રીત મેરી ઔર યહી મેરા રિવાજ

કારીગરી કા એસા તરીકા બતા દિયા,
ઘાટે કા જો ભી દૌર થા બીતા બના દિયા,
ભારત કી રેલ વિશ્વમેં ઇસ તરહ કી બુલંદ,
હાથી કા ચુસ્ત કર દિયા, ચિતા બના દિયા.

હર શિખર કો પાર કરતે નિત નઇ મંજિલેકી ઓર,
પ્રગતિ કા કાફલા બઢને લગા હૈ ચારો ઔર,
રાહ સે હર શખ્સ કો લેકર ચલે હૈ સાથ હમ,
એક નએ અંદાજ સે ફિર એક નઇ મંજિલ કી ઓર,

ઇસ તરહ સેવા કા યે ફર્જ નિભાયા હમને,
દેશ મજબૂત કિયા ઔર મુનાફા ભી કમાયા હમને,
આમ જનતા કી સુવિધા કા રખા પુરા ખ્યાલ,
હર એક બજેટ મેં યાત્રી કિરાય ઘટાયા હમને

કોશિશ કા મેરી અપને મુજકો દિયા સિલા,
યે મર્તબા બુલન્દ મુઝે આપસે મિલા,
વાદા હૈ મેરા તુમ સે એ મેરે હમસફર,
જારી રહેગા કલ ભી તરક્કી કા સિલસિલા

વેબદુનિયા પર વાંચો