- વેઈટલિફ્ટિંગ: મીરાબાઈ ત્રીજું સ્થાન જાળવી રાખ્યું, ક્લીન એન્ડ જર્કમાં 111 કિલો વજન ઉપાડ્યું
વેઈટલિફ્ટિંગમાં ભારતની મીરાબાઈ ચાનુ ત્રીજા સ્થાને યથાવત છે. તે ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં 111 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ બીજા પ્રયાસમાં સફળતા મેળવી.