ઓલિમ્પિકના પ્રથમ મેડલ જીતનાર ગગન નારંગ વિશે શુ આપ જાણો છો ?

સોમવાર, 30 જુલાઈ 2012 (17:58 IST)
P.R
6 મે 1983ના રોજ જન્મેલા ગગન નારંગે 10 મીટર એયર રાઈફલ હરીફાઈમાં કાંસ્ય પદક જીતીને ઓલિમ્પિક 2012માં પદક જીતનાર ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ

ગગન નારંગની ઉપલબ્ધિઓ

- સન 2010ક્માં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક
2, એશિયન ગેમ્સ 2010માં રજત પદક
2. એશિયન ગેમ્સ 2010માં યુગલ હરીફાઈમાં રજત પદક
4. એશિયન ગેમ્સ 2005માં સુવર્ણ પદક
5. વિશ્વકપ 2006 માં સુવર્ણ પદક
6. 2006 અને 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં ચાર-ચાર સુવર્ણ પદ્ક જીત્યા

સન્માન

1. પદ્મશ્રી 2010
2. રાજીવ ગાંધી ખેલ રત્ન 2011

પિતાના પ્રોત્સાહનમાં શૂટિંગમાં આવ્યા. પ્રથમ એયર પિસ્તોલ પિતાએ અપાવી. ગગન પોતે આર્મીમાં છે. પણ એયર ઈંડિયા ક્લબ તરફથી રમે છે.

વેબદુનિયા પર વાંચો