માં બ્રહ્મચારિણીના આશીષથી ખુલે છે સૌભાગ્યનો બારણું

શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (14:08 IST)
નવદુર્ગાઓનો બીજો રૂપ બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રોના બીજા દિવસે કરાય છે. દેવી બ્રહ્મચારિણી માં પાર્વતીનો જ રૂપ છે. તેને શિવે મેળવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે તેને બ્રહ્મચારિણી નો નામ આપ્યું માં બ્રહ્મચારિણીનો રૂપ ઘણું મનોહર છે અને પોતાના ભક્તોની બધી ઈચ્છાઓને પૂરી કરતાવાળી છે. માંને ખાંડનો ભોગ લાગે છે અને બ્રાહ્મણને પણ દાનમાં ખાંદ જ આપે છે. 
 
કેમ કરીએ માં બ્રહ્મચારિણીની પૂજા 
 
માંના ચિત્ર પ્રતિમા સામે પુષ્પ દીપક નેવૈદ્ય વગેરે અર્પણ કરી સાફ કપડા પહેરી પાથરી પર બેસી નિન્મ મંત્રનો ઓછામાં ઓછા  108 વખત જપ કરો. 
 
દધાના કરપદ્યાભ્યામક્ષમાલાકમડ્લ 
દેવી પ્રસીદત મયિ બ્રહ્મચારિણીંયનુત્તમ 
 
શું થાય છે માં બ્રહ્મચારિણીની પૂજાથી 
 
દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી કુંડણીમાં બેસેલા ખરાબ ગ્રહોની દશા સુધરે છે અને માણસના સારા દિવસ આવે છે. આ જ નહી એની પૂજાથી ભગવાન મગહાદેવ પણ  પ્રસન્ન થઈને ભક્તને મનચાહ વરદાન આપે છે.   

વેબદુનિયા પર વાંચો