આ રાજ્યોમાં હીટ વેવનો ખતરો
આગામી 4-5 દિવસમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં હીટ વેવની શક્યતા છે.
રાજસ્થાનમાં આગામી 4-5 દિવસ સુધી તીવ્ર ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.
ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ: અહીં પણ આગામી 5-7 દિવસ ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.