દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલે કંઈક એવું કર્યું છે જેના વખાણ બધા કરી રહ્યા છે. અહીંના ડોક્ટરોએ મેડિકલ જગતમાં મોટો ચમત્કાર કર્યો છે. આ હોસ્પિટલમાં પ્રથમ વખત દર્દીના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અને તે સફળ રહ્યું છે. 45 વર્ષના યુવકના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.