લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી-
આ અંગે લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને માતાની ભૂલ ગણાવી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા છે કે તે એક ગેરકાયદેસર છોકરી છે. આ કેસમાં પોલીસ માતાને શોધી રહી છે. બાળકીની હાલત સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું કહેવાય છે.