પ્રથમ દિવસ 8404 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, પવિત્ર ગુફામાં બર્ફબારીથી થયું સ્વાગત

મંગળવાર, 2 જુલાઈ 2019 (10:50 IST)
અમરનાથ યાત્રા 2019ના પ્રથમ દિવસ મંગળવારે 8403 યાત્રિઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા ગુફા સુધી પહોચતા શિવ ભક્તોના બફબારીથી સ્વાગત થયું. ગુફા અને આસપાસના ક્ષેત્રામાં થઈ હળવી બર્ફબારીથી શ્રદ્ધાળું ભાવવિભોર જોવાયા. 
 
યાત્રા રૂટ પર એનજી ટોપ પર ભારે બર્ફબારી થઈ. યાત્રિઓ માટે મોસમ અનૂકૂળ બન્યું છે. પ્રથમ દિવસ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેયરમેન અને રાજ્યપાલ સત્યપાલ મલિકએ પવિત્ર ગુફામાં વિધિવત પૂજા અર્ચના કરી રાજ્યમાં શાંતિ, સદ્દાવ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. 
 
પહેલા દિવસ બાલટાલ રૂતથી 6884 અને પહલગામ રૂટથી 3065 યાત્રી પવિત્ર ગુફાની તરફ આગળ વધ્યા. વર્ષ 2018માં  પહેલા દિવસે ખરાબ મોસમના કારણે યાત્રા મોડેથી શરૂ થવાથી 1007 યાત્રીઓએ જ દર્શન કરી શકયા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર