જૂની કહેવતા પણ છે કે વરસાદમાં ધોધ અને નદીઓથી દૂર રહેવું જોઈએ. ઘણીવાર એવું જોવા મળે છે કે આ સિઝનમાં નદીઓમાં પાણીનું સ્તર અચાનક વધી જાય છે.જેનાથી ઘણી દુર્ઘટના થઈ જાય છે. ઘણી વારતો પર્વતીય વિસ્તારોમા ભૂસ્ખલન જેવી ઘટનાઓ પણ જોવા મળી રહી છે. આ દિવસોમાં ઉત્તરાખંડની ચમોલી પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર આવો જ એક વીડિયો શેર કર્યો છે.