જ્યોતિ કલશ છલકે.. મોદીજીની પસંદગીના બોલીવુડ Songs

બુધવાર, 24 એપ્રિલ 2019 (17:34 IST)
નરેન્દ્ર મોદી અને અક્ષય કુમારના ઈંટરવ્યુની ચર્ચા દરેક બાજુ થઈ રહી છે. સવા કલાક લાંબા ચાલેલા આ ઈંટરવ્યુમાં આમ તો પીએમ મોદી અને અક્ષય કુમાર બંનેયે પોતાના જીવન સાથે જોડાયેલ કેટલીક મજેદાર વાતો શેયર કરી. આ વાતચીત કેટલી પૉલિટિકલ કે સાચી ખોટી હતી. તેમા ઘુસ્યા વગર અમે આ વાતચીત બિલકુલ અંત સુધી સાંભળી અને તેમાથી કેટલીક રસપ્રદ વાતો અમે શોધી લાવ્યા. આ કદાચ એવો પહેલો ઈંટરવ્યુ હશે  જ્યા ભારતના પ્રધાનમંત્રી પોતાના પસંદગી ગીત વિશે વાત કરી રહ્યા છે. 
 
પીએમ મોદી અક્ષય કુમારને બતાવી રહ્યા હતી કે ગુજરાતના હોવા છતા તેમની હિન્દી આટલી સારી કેવી રીતે છે. તેમણે જણાવ્યુ કે તેમના ચા બેચવા દરમિયાન જુદા જુદા પ્રકારના લોકોને મળતા રહેતા હતા. જેને કારણે તેમની ભાષામાં સુધાર આવ્યો. તેમણે જણાવ્યુ કે તેમના ગામમાં માલગાડીમાંથી કેટલાક લોકો આવતા  હતા જે તેમના ગામમાં થોડા દિવસ વિતાવીને જતા હતા. તે પોતાના મનોરંજન માટે પોતાના ગીત વગાડવાની વસ્તુઓ સાથે લઈને ચાલતા હતા. એ સમયમાં મોદીજીને કેટલાક ગીત સાંભળવા મળ્યા. જે તેમને ખૂબ પસંદ હતા. જ્યારે અક્ષયે પુછ્યુ કે એ કયા ગીત હતા. ત્યારે પીએમ મોદીએ જણાવ્યુ કે તે મોટાભાગે બે ગીત સાંભળતા હતા. પહેલુ જ્યોતિ કલશ અને બીજુ એ પવન વેગ સે ઉડને વાલે ઘોડે. 
 
જાણો મોદીજીની પસંદગીના આ ગીતોના લિરિક્સ 
 
જ્યોતિ કલશ છલકે 
જ્યોતિ કલશ છલકે 
જ્યોતિ કલશ છલકે 
જ્યોતિ કલશ છલકે 
હુયે ગુલાબી લાલ સુનહરે 
રંગ દલ બાદલ કે 
જ્યોતિ કલશ છલકે 
ઘર આંગન વન ઉપવન ઉપવન 
કરતી જ્યોતિ અમૃત કે સીંચન 
મંગલ ઘટ ઢલ કે
જ્યોતિ કલશ છલકે 
પાત પાત બિરવા હરિયાલા 
ઘરતી કા મુખ હુઆ ઉજાલા 
સચ સપને કલ કે 
સચ સપને કલ કે 
જ્યોતિ કલશ છલકે 
ઉષા ને આંચલ ફેલાયા 
ફૈસી સુખ કી શીતલ છાયા 
નીચે આંચલ કે 
જ્યોતિ કલશ છલકે 
જ્યોતિ યશોદા ઘરતી મૈયા 
નીલ ગગન ગોપાલ કનૈયા 
શ્યામલ છવિ ઝલકે 
શ્યામલ છવિ ઝલકે 
જ્યોતિ કલશ છલકે 
જ્યોતિ કલશ છલકે 
જ્યોતિ કલશ છલકે 1961માં રજુ થયેલી ફિલ્મ ભાભી કી ચૂડિયાનુ ગીત છે. મીના કુમારી અને બલરાજ સાહની સ્ટાર આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા હતી. ફિલ્મ એક પરણેલા કપલ વિશે છે. જેમને સંતાન નથી થતુ. આ ફિલ્મને સદાશિવ જે. કવિએ ડાયરેક્ટ કરી હતી. જ્યારથી મોદીજીએ આ ગીતનુ નામ પોતાના ઈંટરવ્યુમાં લીધુ છે અચાનક તેમના યુટ્યુબ વ્યુઝમાં ઉછાળો આવી ગયો છે. અનેક લોકો કમેંટ્સ સેક્શનમાં બતાવે પણ છે કે તેઓ અક્ષય-મોદીના ઈંટરવ્યુ પછી અહી પહોંચ્યા છે. સુધીર ફડકે અને લતા મંગેશકરે ગાયેલુ આ ગીત તમે નીચે સાંભળી શકો છો. 
 
 
આ બીજુ ગીત જેનો ઉલ્લેખ મોદીએ પોતાની પસંદગીની લિસ્ટમાં કર્યો છે તેનુ નામ છે એ પવન વેગ સે ઉડને વાલે ઘોડે.. આ ગીત છે ફિલ્મ જય ચિત્તોડનું.  સંયોગહી આ ફિલ્મ પણ 1961 માં જ રજુ થઈ હતી. નિરૂપા રોય અને જયરાજ સ્ટાર આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા હતી. તેને જસવંત ઝવેરીએ ડાયરેક્ટ કરી હતી.  આ ગીત પણ લતા મંગેશકરે જ ગાયુ હતુ. આ ગીત તમે નીચે સાંભળી શકો છો. 
 

 
ઓ પવન વેગ સે ઉડને વાલે ઘોડે
તુજ પે સવાર જો મેરા સુહાગ હૈ વો 
રખિયો રે આજ ઉનકી લાજ હો..ઓ પવન.. 
 
તેરે કંધો પર આજ ભાર હૈ મેવાડ કા 
કરના પડેગા તુજકો સામના પહાડ કા 
હલ્દી ઘાટી નહી હૈ કામ કોઈ ખિલવાડ કા 
દેના જવાબ વહા શેરો કી દહાડ કા 
ઘડિયા તૂફાન કી હૈ 
તેરે ઈમ્તહાન કી હૈ 
રખિયો રે આજ ઉનકી લાજ હો, ઓ પવન.. 
 
છક્કે છુડાના દેના તુ દુશ્મનો કી ચાલ કે 
ઉનકી છાતી પે ચઢના પાવ તૂ ઉછાલ કે 
લાના સુહાગ મેરા વાપસ તુ સંભાલ કે 
તેરે ઈતિહાસ મે અક્ષર હોગે ગુલાલ કે 
ચેતક મહાન હૈ તૂ 
બિજલી કી બાન હૈ તૂ 
રખિયો રે આજ ઉનકી લાજ હો.. ઓ પવન.. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર