NASA ને મળી બીજી પૃથ્વી બીજા ગ્રહની જેમ! આ ગ્રહ પર પુષ્કળ પાણીની સાથે જીવનના ચિહ્નો

બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (16:01 IST)
NASA found another Earth- NASA ને મળી બીજી પૃથ્વી-

નાસાને મોટી સફળતા મળી છે. નાસાએ પૃથ્વી જેવો જ બીજો ગ્રહ શોધી કાઢ્યો છે, જ્યાં વિપુલ પ્રમાણમાં પાણીની સાથે જીવનના સંકેતો પણ મળ્યા છે. એટલું જ નહીં, નાસાએ આ ગ્રહ પર ઘણા રહસ્યો શોધી કાઢ્યા છે. આ ગ્રહ પર મિથેન ગેસ ઉપરાંત કાર્બન ડાયોક્સાઈડ પણ છે.
જે રીતે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. એ જ રીતે આ સુપર અર્થ એમ પ્રકારના તારાની આસપાસ ફરે છે. તે વર્ષમાં માત્ર 10.8 દિવસ લે છે. એટલે કે અહીં એક વર્ષ લગભગ 11 દિવસમાં પૂર્ણ થાય છે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર